પાંચમા ઇનોવેશન ફેસ્ટિવલ,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ખરેડી,દાહોદ ખાતે મારો નવતર પ્રયોગ રજૂ કર્યો, જેનું શીર્ષક હતું, " GOOGLE CLASSROOM WHERE STUDENTS LEARN WITH FUN", જેમાં જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરથી શ્રી પ્રાથેશભાઈ પંડયા દ્વારા મારા નવતર પ્રયોગનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેમના દ્વારા ખૂબ જ સારો પ્રેરણાદાયક પ્રતિભાવ મળ્યો,જે મારા માટે એક યાદગાર અનુભવ બની રહેશે,આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ખરેડી,દાહોદ ના શ્રીમતી રોઝલીનબેન સુવેરા દ્વારા પણ સારો એવો પ્રતિભાવ પ્રાપ્ત થયો, આ ઉપરાંત ત્રણ દિવસના આ કાર્યક્રમમાં ઘણા શિક્ષકમિત્રો તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા પણ સારા એવા પ્રતિભાવ પ્રાપ્ત થયા,આ પ્રસંગ મારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે.
![]() |
ઇનોવેશન ફેસ્ટિવલ,દાહોદ ખાતે મિત્રો સાથે |
![]() |
ઇનોવેશન ફેસ્ટિવલ ખાતે મુલાકાત લેનાર શિક્ષકમિત્રો સાથે |
![]() |
શ્રી પ્રાથેશભાઈ પંડયા (જી.સી.ઈ.આર.ટી.,ગાંધીનગર ) સાથે |
![]() |
શ્રીમતી રોઝલીનબેન સુવેરા ( જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,દાહોદ) સાથે |
![]() |
બી.એડ.ના તાલીમાર્થી બહેનો સાથે |
![]() |
ઇનોવેશન ફેસ્ટિવલ,દાહોદ ખાતે મારો પ્રતિભાવ રજૂ કરતા |
![]() |
મારા સાથી મિત્રો સાથે |
![]() |
મારા સાથી મિત્રો સાથે |
![]() |
તમામ ઇનોવેટિવ શિક્ષકમિત્રો સાથે પ્રમાણપત્ર તેમજ ટ્રોફી સાથેની અંતિમ ક્ષણ
પ્રેસ નોટ
|